હિમાચલ પ્રદેશનાં કુલ્લુમાં કાર ખીણમાં ખાબકતા ૧૧ લોકોના મોત ઃલેહ-મનાલી હાઇવે પર રોહતાંગ પાસે દુર્ઘટના
હિમાચલ પ્રદેશનાં કુલ્લુમાં કાર ખીણમાં પડવાનાં કનિદૈ લાકિઅ કારણે ૧૧ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બુધવાર રાત્રે લેહ-મનાલી હાઈવે પર રોહતાંગ પાસે આ દૂર્ઘટના બની હતી. પોલીસનાં જણાવ્યાં અનુસાર, કનિદૈ લાકિઅ કાર પાંગી અકિલા તરફ જઈ રહી હતી. પરંતુ ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે કાર ખીણમાં પડી ગઈ હતી. એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે ગાડી કનિદૈ લાકિઅ નંબર ૐઁ૪૫-૭૦૦૦ રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે ચાંબા જિલ્લાની ગુલબા ચેકપોસ્ટ પાસેથી હાઈવે પર પ્રવેશી હતી.
Tags :