02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / જાહેરમાં પોલીસવાળાને ચંપલથી ધોવા લાગી મહિલા

જાહેરમાં પોલીસવાળાને ચંપલથી ધોવા લાગી મહિલા   30/08/2018

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આવેલી એક બેંકની બહારના આ દૃશ્યો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. બેંકની અંદર થયેલી કોઈ બબાલ છેક બહાર પણ ચાલું રહી હતી જેમાં એક પોલીસવાળો મહિલાના હાથે જ પીટાવા લાગ્યો હતો. આટલું ઓછું પડતું હોય તેમ તે મહિલાના પરિવારના સભ્યો પણ તે પોલીસકર્મી પણ તૂટી પડ્યા હતા.

આજુબાજુ લોકો આ તમાશો જોવા માટે એકઠા થઈ ગયા હતા પણ કોઈએ પોલીસને બચાવવાની પણ દરકાર લીધી નહોતી.બાદમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા એને પોલીસખાતાએ જવાબદાર વ્યક્તિને શોધીને તેની સામે યોગયા પગલાં લેવાની પણ વાત કરી હતી. સાથે જ એ પણ જણાવ્યું હતું કે જો આ ઘટનામાં પોલીસકર્મી દોષિત હશે તો તેને પણ નહીં જ બક્ષવામાં આવે.

Tags :