થરાદમાં ટ્રકની ટક્કરથી સાઇકલ સવારનું મોત

થરાદ-ધાનેરા રોડ ઉપર બેફામ ઝડપે દોડતાં હાઇવે ટ્રક (નં. જીજે-૨-ઝેડ-૭૭૧૫) ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી સાઇકલ સવાર ૩૫ વર્ષિય દિનેશભાઇ ઇસાભાઇ ઠાકોર (ઇઢાટા) ને ધડાકાભેર ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક હાઇવે ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.