પાલનપુરમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ

પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં એકાએક આગ લગતા દોડધામ મચી ગઈ હતી. શૈશવ બાળકોની હોસ્પિટલમાં અચાનક આગ લાગ્યાની ઘટના બનતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
 
આગને પગલે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.