02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પેટ્રોલની કિંમતમાં ૨૧ અને ડીઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો

પેટ્રોલની કિંમતમાં ૨૧ અને ડીઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો   19/10/2018

 
 
                            તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે આજે સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી. કારણ કે સતત ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ આઈ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશ ૨૧ પૈસા અને ડઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૨.૬૨ થઇ ગઇ છે. પાંચમી ઓક્ટોબરના દિવસે કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦-૨.૨૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આશરે બે સપ્તાહ બાદ ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. 

Tags :