02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આંગણવાડી કાર્યકર્તાઓને સરકારની ભેટ: વેતન ત્રણ હજારથી વધારી ૪૫૦૦ કરાયુ

આંગણવાડી કાર્યકર્તાઓને સરકારની ભેટ: વેતન ત્રણ હજારથી વધારી ૪૫૦૦ કરાયુ   12/09/2018

આંગણવાડી કાર્યકર્તાઓને સરકારની ભેટ: વેતન ત્રણ હજારથી વધારી ૪૫૦૦ કરાયુ અને
સહાયિકાઓને 1500 રૂપિયાની જગ્યાએ  2250 રૂપિયા મળશે
 
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરના આશા અને આંગણવાડી કાર્યકર્તાઓની આવકમાં કેન્દ્રના ભાગમાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રકમ વધારીને બેગણી કરી છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર્તાઓના 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.  આશા, આંગણવાડી કાર્યકર્તાઓ અકિલા સાથે નરેન્દ્ર મોદી એપ અને વીડિયો લિંકના માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે જે આંગણવાડી કાર્યકર્તાઓ ને 2250 રૂપિયા હતા, તેમણે ત્યારે 3500 રૂપિયા મળશે. આંગણવાડી સહાયિકાઓને 1500 રૂપિયાના સ્થાને 2250 રૂપિયા મળશે.

Tags :