02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોદીની કુલ સંપત્તિ 1.51 કરોડ જે આજે 2.28 કરોડની થઈ પાસે હાલમાં માત્ર 50 હજાર રૂપિયાની રોકડ

મોદીની કુલ સંપત્તિ 1.51 કરોડ જે આજે 2.28 કરોડની થઈ પાસે હાલમાં માત્ર 50 હજાર રૂપિયાની રોકડ   19/09/2018

પીએમઓ તરફથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ સંપત્તિની જાહેરાત કરાઈ
 
         : પીએમઓ તરફથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ સંપત્તિની જાહેરાત કરાઈ છે. તેમની પાસે લગભગ 2.28 કરોડની સંપત્તિ છે. 2014ની ચૂંટણી સમયે લગભગ દોઢ કરોડની સંપત્તિ હતી.
                 તેમની પાસે હાલમાં માત્ર 50 હજાર રૂપિયાની રોકડ છે. 2014માં પોસ્ટ બચતમાં 4.34 લાખ હતા. 2014માં એફડી 44.23 લાખ હતી આજે 1.07 કરોડ છે. 2014માં વ્યાજરૂપે 1.15 લાખનું રિફન્ડ આવ્યું હતું. આજે 1.59 લાખની એલઆઈસી છે. મોદી પાસે કોઈ સ્કૂટર કે મોટર નથી.- 2014માં ઇન્ફ્રા બોન્ડમાં 20 હજાર રોક્યા હતા આજે પણ આ રોકાણ એટલું જ છે. - 2014માં 1.35 લાખનું સોનાનું ઝવેરાત હતું. આજે 1.38 લાખનું છે. 

Tags :