માંના ચરણોમાં પુત્રીના લગ્નની કંકોત્રી અર્પી

રિલાયન્સ પરિવારના નીતા અંબાણી આજે શક્તિપીઠ અંબાજી ખાતે આવી પહોચ્યા હતા અને માં જગદંબાના ચરણોમાં પુત્રીના લગ્નની કંકોત્રી અર્પી માતાજીને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. નીતા અંબાણીના સાસુ કોકિલાબેન અને માતા પણ તેમની સાથે હતા. તેઓ પુત્રીના લગ્ન પહેલા માં અંબાને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. જોકે, નીતા અંબાણીના આગમનના પગલે અંબાજીમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.