દારૂના કેસમાં ધાનેરાની હડતા પ્રા.શાળાનો શિક્ષક સસ્પેન્ડ

 
 
              બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ હવે મહદઅંશે સુધરી રહ્યું છે.જો કે આજે પણ કઈ કેટલી શાળામા એક ગુરૂના પદ પર બેઠેલ કેટલાક શિક્ષકો પોતાની મર્યાદા નેવે મૂકી દારૂ કે જુગારની લતે ચડેલા હોય છે
ધાનેરા તાલુકાની હડતા પ્રાથમિક શાળા ખાતે પણ એક શિક્ષક મહાશય દારૂ ની લતે ચડેલા હતા. હડતા શાળાનું શિક્ષણ અને શાળા તાલુકામાં મોખરે છે. પણ એક આવા નિર્ગુણ શિક્ષકના લીધે આ શાળા અવારનવાર બદનામ થતી આવી છે. જો કે ગત તા.૧૫ ડિસેમ્બરના રોજ આ શિક્ષક મહાસ્ય દારૂમાં તરબોળ હતા એ સમય આ શિક્ષકના પત્ની દ્વારા ધાનેરા પોલિસને જાણ કરતા આખરે આ શિક્ષક દારૂના નશામાં પોલીસના હાથે લાગ્યા હતા. દારૂની લતે ચડેલા આ શિક્ષકથી પરિવાર પણ ભારે આચના ભોગવી રહ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.