02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનું શરણું લેશે ?

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનું શરણું લેશે ?   19/10/2018

ત્રણ મહિના અગાયુ ભા.જ.પામાં જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાધેલાએ પક્ષમાંથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય માહોલમાં ભારે ગરમાવટ આવી જવા પામ્યો છે.તેવા જ સમયે પાટણ જીલ્લાના સંડેર ગામે શંકરસિંહ વાઘેલાએ હાજરી આપતા તેમજ જીલ્લાના કોંગ્રેસના કાર્યકરો સાથે અને સિધ્ધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે ભોજન લીધા બાદ સંડેર ગામના નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. પરંતુ આ અંગે મીડિયાથી દુર રહેવા જાણ કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થવા પામ્યા છે. 

Tags :