દુનિયાનો સૌથી મોટો પક્ષ ભાજપ હોવાનો દાવોઃકાર્યકરોને પરીક્ષા પણ પાસ કરવી પડશે

 
 
 
 
નવી દિલ્હી: ટ્રેનિંગની સાથે અન્ય લિટરેચરની આંતરરાષ્ટ્રીય ઓળખ અને ઉપલબ્ધતા માટે પક્ષે તેના પ્રકાશન તથા સાહિત્યને આઇએસબીએન(ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર) સાથે જોડવાની શરૂઆત કરી છે.   દુનિયાનો સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરી ચૂકેલો ભાજપ તેના નવ કરોડ કાર્યકરોને ઈ-ટ્રેનિંગ મોડ્યુલની મદદથી ટ્રેનિંગ આપવા જઈ રહ્યો છે.પક્ષે 11 કરોડ સભ્યોને વેરિફાય કરવા માટે મહાસંપર્ક અભિયાન ચલાવ્યું જે નિષ્ફળ ગયું હતુંઆટલું જ નહીં કાર્યકરોને વિચારધારા, જ્વલંત મુદ્દાઓ અને ટેક્નિકલ પરીક્ષણની પરીક્ષા પણ પાસ કરવી પડશે.                              
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.