02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / વિરમગામ હાઈ-વે નજીક ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું :ખેતરમાં ખાડો કરી ગેરરીતિ આચરતા

વિરમગામ હાઈ-વે નજીક ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું :ખેતરમાં ખાડો કરી ગેરરીતિ આચરતા   11/11/2018

સાણંદના વિરમગામ હાઇ-વે નજીક ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે આ મામાલે બે શખ્સોની અટકાયત કરી. ખુલ્લા ખેતરમાં આઈઓસીની પાઇપ લાઇનમાં પંકચર દ્વારા શખ્સો ચોરી કરતા હતા. પોલીસને બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. જો કે બે મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ છે. અત્યાર સુધી 10 જેટલા ટેન્કર ભરીને ઓઇલ ચોર્યું છે.

Tags :