દીઓદર ધો.રની બાળકીનું રેકોર્ડમાં સ્થાન

દીઓદર : શ્રીમદ ભગવત ગીતાના અધ્યાય-૧ના ૧ થી ર૦ શ્લોકનું કંઠસ્થ ગાન કરી ઈન્ડીયા બુક રેકોર્ડમાં દીઓદરની વત્સલ સ્કુલની ધો.રની ૭ વર્ષની બાળકી દિતા વિપુલભાઈ ત્રિવેદીએ દીઓદર પંથકનું ગૌરવ વધાર્યું છે.
દિતીએ અભ્યાસની સાથે સાથે સંસ્કૃત શ્લોક ૧ થી ર૦ માત્ર ૩ મીનીટ ૪૩ સેકંન્ડમાં કોઈપણ ભુલ વિના કંઠસ્થ કરી ગોલ્ડ મેડલ સહ પ્રમાણપત્ર મેળવેલ છે. દરવર્ષે યોજાતી આ સ્પર્ધામાં દેશભરમાંથી વિશિષ્ઠ પરફોમ્સ માટે વિવિધ કેટેગરીમાં રેકોર્ડ નોધાવામાં આવે છે. જેમાં આગામી વર્ષથી આકૃતિમાં દિતી ત્રિવેદીનું રેકોર્ડ પણ પ્રકાશીત થશે. આજરોજ શાળા ખાતે શાળા સંચાલક શ્રી દર્શનભાઈ ઠક્કર આદિની હાજરીમાં બાળકીને તેના દાદા વિનુભાઈ ત્રિવેદી (તલાટી) ની હાજરીમાં સન્માનીત કરવામાં આવેલ. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.