ડીસાના ભોયણ ગામ નજીક મહિલાની લાશ મળી આવતા ચકચાર

ડીસા તાલુકાના ધાનપુરા ગામની 25 વર્ષીય આશાબેન શાંતિભાઈ પરમાર નામની યુવતીની કોહવાયેલી લાશ મળી આવી હતી. જેના પગલે તાલુકા પોલીસ આવી તપાસ હાથ ધરી હતી. જોકે આ આ મૃતક યુવતીની હત્યા થઈ હોવાની  શંકાના પગલે  પોલીસે લાશને પીએમ અર્થે મોકલી એફ એસ એલની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.