ડીસામાં અસામાજિક તત્વોએ રીક્ષા સળગાવતાં ચકચાર

 ડીસામાં અસામાજિક તત્વોએ રીક્ષા સળગાવતાં ચકચાર
 
 
ડીસા 
ડીસાના સરસ્વતી પાર્ક પાસે અસામાજિક તત્વોએ એક શાસક આવતા પંથકમાં ચકચાર મચી હતી બનાવને પગલે પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી વેપારી મથક ડીસા માં હાર્દસમા વિસ્તાર ગણાતા સરસ્વતી પાર્ક પાસે બુધવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ રિક્ષા સળગાવી દેતા ચકચાર મચી હતી બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી જોકે સ્થાનિકો ના જણાવ્યા અનુસાર કોઈ અંગત અદાવતમાં ગયા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું જોકે આ લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.