ડીસા કંસારી નજીક અજાણ્યા વાહન ની ટક્કર થી બાઈક સવાર યુવક નું આશાસ્પદ મોત

ડીસા : ડીસા તાલુકાના કંસારી નજીક થોડા દિવસ અગાઉ ગાય ની અડફેટે ઠક્કર સમાજ ના ઈસમ નું મોત નિપજ્યા બાદ નવ યુવાન યુવક ના મોત થી પરિવાર જનો પર આભ ફાટ્યું.ગત રાત્રી ના સુમારે ડીસાના સોની સમાજ ના નવયુવાન યુવકનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેની જાણ તાલુકા પોલીસ ને કરતાં પોલોસે વધુ તપાસ હાથ ધરી હતી..પ્રાપ્ત વિગતો મુજબ ડીસાના લાલચાલી ખાતે રહેતા વિનોદ ગણપતલાલ સોની ઉવ 25 જે પોતાનું બાઈક ન. GJ8BE -4841 લઈ તેના મિત્ર સાથે ધાનેરા તરફ રાત્રીના 11 વાગ્યા ના સુમારે જઈ રહ્યો હતો તે દરમિયાન કંસરી નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકની ટક્કર વાગતા વિનોદ ભાઈ નું ઘટના સ્થળે મોત નિપજતા સાથે રહેલ તેમનો મિત્ર ભાગી જતા અનેક તર્ક વિતારકો સર્જાયા હતા આ અકસ્માત થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી લાસ નો કબ્જો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં  મિત્ર ભાગી જતા પરિવાર જનો માં શંકા કુસંકા સર્જાઈ હતી...
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.