ડીસામાં ઘી અને તેલમાં મોટાપાયે ડુપ્લિકેટિંગ અને ભેળસેળની પ્રવૃતિ ચાલી રહી હોવાની ઉઠેલી ફરિયાદના આધારે શુક્રવારે ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું.જેમાં ૩૯ ડબ્બા સોયાબિન મળી આવ્યું હતું.જેમાંથી સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.