ડીસા: મુડેઠા ટોલટેક્સ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકનો આબાદ બચાવ

<p> ડીસા તાલુકાના મુડેઠા ટોલટેક્સ નજીક વહેલી સવારે ૫ વાગ્યાના સમયે ટેન્કર ચાલક ને ઉઘનુ ઝોકું આવતા સ્ટેયીરીગ ઉપર કાબુ ન રહેતા&nbsp; બે ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને ટેન્કર ચાલકનો મોટો બચાવ થવા પામ્યો હતો.બંને ટેન્કર ડીસાથી આવી રહ્યા હતા અને ગાંધીધામ તરફ જઇ રહ્યા હતા ત્યારે મુંડેઠા નજીક અકસ્માત સર્જાયો હતો.</p> <p> ઘટના સ્થળ પર દુધ ભરાવા તેમજ કામ અર્થ જતા હતા લોકોના ટોળાં એકત્રીત થયી ગયા હતા.ભીલડી પોલીસ સ્થળ પર આવીને બંને ગાડીઓ ખસેડીને હાઇવે ખુલ્લો કર્યો હતો.</p>

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.