02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કોન્ગ્રેસ ના દિગ્ગજ નેતા એ ટ્વીટર મારફતે હાર્દિકના ઉપવાસને આપ્યું સમર્થન..

કોન્ગ્રેસ ના દિગ્ગજ નેતા એ ટ્વીટર મારફતે હાર્દિકના ઉપવાસને આપ્યું સમર્થન..   04/09/2018

કોન્ગ્રેસ ના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર મારફતે હાર્દિકના ઉપવાસને આપ્યું સમર્થન..
 
હાર્દિક પટેલ ના ઉપવાસ અંદોલન સમગ્ર દેશ માં ચર્ચાના ચગડોળે ચડ્યું છે ત્યારે કોંગ્રેસ ના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા એ ટ્વીટર મારફતે હાર્દિકના ઉપવાસને આપ્યું  છે જેને લઈને સમગ્ર રાજ્યમાંફરી એકવાર અવનવી ટીકા ટીપ્પણી સારું થઇ ગઈ છે જેને લઈને ગરમાવો છવાયો છે.

Tags :