પાલનપુરમાં બિલ વગરના મોબાઈલ વેચતા ઇસમનું પોલીસને નામ આપવા બાબતે બે કોમ વચ્ચે થઈ બબાલ

 પટણી અને સલાટ કોમના લોકો વચ્ચે ધારીયા, લાકડી અને ધોકા વડે થઈ મારામારી. મારામારીમાં 2 મહિલા સહિત 5 લોકો થયા ગંભીર રીતે ઘાયલ. ઘાયલોને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.પાલનપુર પૂર્વ પોલીસ મથકે બંને પક્ષોએ સામસામે મારામારીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.