પાલનપુરમાં રાજસ્થાનના શખ્સ પાસેથી ૪૩.૨૦ લાખની નકલી નોટો ઝડપાઈ

પાલનપુર પશ્ચિમ પોલીસે ચુંટણીને અનુલક્ષી વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું જે સમયે રાજસ્થાનના બિકાનેરથી સુરત જતી એક ખાનગી લક્ઝરી બસની તલાસી લેતા બીકાનેરના રહેવાસી પૂનમ શર્મા નામના એક શખ્સ પાસેથી રૂ.૪૩.૨૦ લાખની ૨ હજારની નકલી નોટો ઝડપી લીધી હતી. જે નોટો નરેશ નામના વ્યક્તિએ તેને આપી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.