બનાસકાંઠામાં સાર્વિત્રક શ્રીકાર વરસાદ

 બનાસકાંઠામાં સાર્વિત્રક શ્રીકાર વરસાદ
 
 
ડીસા 
લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા એ બનાસકાંઠા જિલ્લા ઉપર મહેર કરતા ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવા પામ્યો છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ દાંતીવાડા તાલુકામાં ૩, પાલનપુરમાં ર અને વડગામ તથા ડીસામાં એક - એક ઈંચ વરસાદ નોંધાયો હતો. 
ગત ર૦૧૭ ના વર્ષમાં સરહદી જિલ્લો ધમરોળનાર મેઘરાજા જાણે આ વર્ષે રીસાઈ ગયા છે જેથી ચોમાસાના પ્રારંભે છુટાછવાયા નહીવત વરસાદને બાદ કરતા વરસાદ થયો જ નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.