ડીસાના કંસારી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

ડીસા તાલુકાના કંસારી ગામની સીમ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર  પસાર થતી હોવાની અંગત બાતમીના આધારે એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી લીધી હતી કારમાંથી ૪૯ ૨૦૦ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે ગાડી તથા વીદેશી દારૂ ની કિંમત મળી કુલ ૫ ૫૦ ૭૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી હતી સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી હતી. ડીસા તાલુકાના કંસારી ગામ પાસે વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થતી હોવાની અંગત બાતમી મળતા એલ સી બી પોલીસ મથકના સ્ટાફે માર્ગ વડનગર લીધો હતો બાદમાં બાતમીદાર કાર (ય્ત્ન -૦૧ - ૐદ્ગ ૫૩૬૩) આવતા તેને રોકી તલાસી લેતા ગાડીમાંથી ૪૯૨ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
 બીજી તરફ કાર ની પાછળ અન્ય એક  પાયલોટીંગ કરતી કાર ( ય્ત્ન - ૦૧ ઇફ ૬૯૩૬) ને પણ ઝડપી લીધી હતી જેથી પોલીસે બે ગાડી તથા વિદેશી દારૂ ની કિંમત મળી કુલ ૫,૫૦,૭૦૦ નો મુદામાલ સાથે અર્જુનસિંહ રામસિંહ ચૌહાણ રહે અમદાવાદ વિજય સુરેશ ગીરી ગોસ્વામી રહે હાથીજણ અમદાવાદ તથા વિશાલ સુરેશભાઈ ઘોડાકટર વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.