ડીસા તાલુકાનાભડથ ગામે સાપ ને બચાવવા ગયેલા સગીર ને જ સાપે ડખ માર્યો

ડીસા તાલુકાના ભડથ ગામે ખેતર માં બાજરી નો ચારો ભેગો કરતા એક સગીર ને સાપ દેખાતા સાપ કોઈ ને મારી નાખશે તેવા ભય થી સાપ ને પકડી તેને ખેતર બહાર કાઢવા જતા જ સાપે સગીર ને ડખ મારી દેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો 
 મળતી માહિતી મુજબ ભડથ ગામે રહેતા વેલ સિંહ મેતું સિંહ દરબાર ( ઉ૧૭), ના સગીર નું સવાર ના સમયે પોતાના ખેતર માં વાવેલી બાજરી નો ચારો ભેગો કરી રહ્યો હતો તયારે અચાનક ચારા માં થી સાપ નીકળતા દેખાતા જ સગીરે સાપ ને કોઈ મારી નાખશે તેવા ભય થી સાપ ને  પકડી ખેતર ની બહાર લઈ જતો હતો તયારે સાપે સગીર ના હાથે ડખ મારી દેતા સગીર ને ૧૦૮ દ્વારા સારવાર અર્થે પાલનપુર ની સિવિલ માં ખસેડવા માં આવ્યો હતો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.