02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદમાં ભરબજારમાં મહિલાએ યુવકની કરી ધોલાઈ

થરાદમાં ભરબજારમાં મહિલાએ યુવકની કરી ધોલાઈ   27/04/2019

થરાદની મુખ્ય બજારમાં આવેલ બળિયા હનુમાન ચોક પાસે બાજુમાંથી પસાર થતી મહિલાને યુવકે ગાળ બોલતાં મામલો બીચકયો હતો. જેમાં ઉશ્કેરાયેલી મહિલાએ ચંપલ વડે તેમજ પગની લાતો મારી યુવકની જાહેરમાં ધોલાઈ કરી હતી. જેના પગલે ઘટના સ્થળે લોકો એકઠા થતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.જોકે, અન્ય લોકો વચ્ચે પડી મહિલાની મારમાંથી યુવકને છોડાવ્યો હતો. 

Tags :