સાબરકાંઠા જીલ્લામાં પણક્‌કેમિસ્ટ એસોશિએસન દ્રારા તમામ મેડિકલ દુકાનો બંધ રાખવામાં આવી

 
હિંમતનગર
 હિંમતનઞર     સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જીલ્લામાં પણ આજે કેમિસ્ટ એસોશિએસન દ્રારા તમામ મેડિકલો બંધ રાખવામાં આવ્યા છે તો સાબરકાંઠા જીલ્લમાં તમામ તાલુકાઓણાં એક એક મેડિકલ દર્દિઓની સેવા માટે ખુલ્લા રખાયા છે... પરંપરાગત બિઝનેશ છે તેની સામે ઈ ફાર્મિસસો બીઝનેસ સરકાર લાવી રહી છે પણ જે કાયદા લાગુ પડતા કેમિસ્ટ ચાલકોને લાગુ પડે છે તે કાયદા પણ ઈ ફાર્મિસસો પણ લાગુ પડવા જોઈએ તેવી માંગણી છે તો જે કાયદા હેઠડ મેડિકલો વેચી રહી છે તે કાયદા હેઠળ અને તેજ લાઈસન્સો લેવા જોઈએ... આ મામલે તમામ મેડિકલ સ્ટોર સંચાલકો જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપશે અને જો તેમની માંગણી નહિ સંતોષાય તો અગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હળતાલ યોજાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી...
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.