02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ

મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ   22/09/2018

ઉત્તર પ્રદેશના અલીગઢના દહેલી ગૅટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. અહીં એક યુવક યુવતીને મળવા આવ્યો હતો. ત્યારે લોકોએ તે યુવક પર છેડતીનો આરોપ નાખી માર માર્યો હતો. પણ, યુવતીએ યુવકને લોકોથી બચાવવા અથાગ પ્રયત્ન કર્યા હતા. આ મામલે યુવતીના પરિજનોએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

Tags :