કેલિફોર્નિયાઃ આગથી 2.83 લાખ એકર જંગલ ખાક, અત્યાર સુધીમાં 34નાં મો

 
યુએસના કેલિફોર્નિયામાં લાગેલી જંગલની આગ ભીષણ બની રહી છે. 11 દિવસ પહેલાં મેન્ડોસિના કોમ્પ્લેક્સ ક્ષેત્રમાં 17 જગ્યાએ લાગેલી આગ પર નિયંત્રણ મેળવવા માટે 14 હજાર ફાયરફાઈટર્સ કામે લાગ્યાં છે. અત્યાર સુધીમાં 2.83 લાખ એકર જંગલ ખાક થઈ ગયું છે. દુષ્કાળ અને ગરમીની સાથે આંધીના કારણે આગ પૂર્વોત્તર તરફ વધી રહી છે. કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન વિભાગે તેને હવે દેશની અત્યાર સુધીની સૌથી ભીષણ આગ ગણાવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.