થરાદ સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મર ધડાકા સાથે સળગી ઉઠ્યું

થરાદના ૨૨૦ કેવી સબસ્ટેશનમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં રવિવારે કોઈ કારણોસર ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.જ્યાં ધુમાડાના ગોટેગોટા આસમાને પહોંચ્યા હતાં.જોકે,બનાવની જાણ થતાં વિજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.