થરાદના ચારડાની નહેરમાં ગાબડું પડતાં પાણીનો વેડફાટ

થરાદના ચારડાની નહેરમાં ગાબડું પડતાં પાણીનો વેડફાટ
 
 
થરાદ વાવ તાલુકાના સિંચાઇ માટે ટળવળતા ખેડુતો એક બાજુ  પાણી માટે આંદોલનો કરીને માંગણી કરી રહ્યા છે. ત્યારે જાણે તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા નહેર છેલ્લા બે વર્ષમાં પંદરમી વખત અને ત્રણ દિવસમાં બીજી વખત તૂટવા પામી છે. મંગળવારની રાત્રે કેનાલમાં દસેક ફુટનું ગાબડું પડવા પામ્યું હતું. પરિણામે લાખો ક્યુસેક પાણીનો વ્યય પણ થવા પામ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.