ધાનેરા પોલીસે ગાડીમાં ખાલી ડબા નીચે સંતાડેલ વિદેશી દારૂ ઝડપાયો

 
ધાનેરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નેનાવા ચેક પોસ્ટ ઉપર આઈસર ગાડી ચેક કરતાં ગાડીમાં જતી ૩૧૦ પેટી વિદેશી દારૂ (કિંમત રૂ.૧૪,૮૮,૦૦૦) તથા ૧૦ લાખની આઈસર ગાડી અને પ૦૦ નો મોબાઈલ સાથે આણંદના ઈસમની ધરપકડ કરી હતી.
ટુંકી હકીકત એવી છે કે ધાનેરા પી.આઈ.આર.કે. પાઠક પોતાના સ્ટાફના ધનરાજભાઈ તથા ભેમજીભાઈ, દલરામભાઈ, જબરસિંહ વિગેરે સાથે પેટ્રોલીંગમાં હતા.
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.