02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ચીનમાં પ્રેગ્નેન્ટ લેડીના સૂપમાં નીકળ્યો મરેલો ઉંદર, રેસ્ટોરાંના માલિકે મહિલાને એબૉશન માટે પૈસાની ઓફર આપી

ચીનમાં પ્રેગ્નેન્ટ લેડીના સૂપમાં નીકળ્યો મરેલો ઉંદર, રેસ્ટોરાંના માલિકે મહિલાને એબૉશન માટે પૈસાની ઓફર આપી   14/09/2018

ચીનમાં એક ગર્ભવતી મહિલાના સૂપમાં મરેલો ઉંદર મળતાં ત્યાંની પ્રખ્યાત રેસ્ટોરાંને બંધ કરવામાં આવ્યું હતુ. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરાંના કર્મચારીએ તેના ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી છે. જેને લઈને રેસ્ટોરાંના માલિકે મહિલાને એબોશન માટે પૈસાની ઓફર કરી હતી. મહિલા છઠ્ઠી સપ્ટેમ્બરે મહિલા પતિ સાથે જિયાબુ જિયાબુ રેસ્ટોરાંમાં ગઈ હતી. ત્યારે આ ઘટના બની હતી.

Tags :