બનાસકાંઠાના ચંડીસર નજીક ટ્રક સળગી ઉઠતા ડ્રાઈવરનું મોત

tv_meaQYKiM
બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુર – ડીસા હાઇવે પર ચંડીસર ગામ નજીક ગત રાત્રે બટાટા ભરેલી એક આઈસર ટ્રકમાં કોઈ કારણોસર આગ લગતા ટ્રક સળગી ઉઠી હતી. જેમાં ટ્રકના ડ્રાઈવરનું સળગી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.