વાડજ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધા કેરોસીનનો ડબ્બો લઈને પંહોચીને કર્યો આત્મદાહનો પ્રયાસ

આજે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધે આત્મદાહ પ્રયાસ કર્યો હતો. વૃદ્ધ કેરોસીનથી ભરેલો ડબ્બો લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
 
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, વૃદ્ધ દ્વારા કરાયેલી ફરિયાદ પોલીસે ન નોંધતા ઉત્તેજિત થઈને વૃદ્ધે પોતા પર કેરોસીન છાંટીને પોલીસ સ્ટેશનમાં જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.