તખતગઢ ખાતે પીવાના પાણીની ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત

 
 
 
 
 
 
                                            હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા નું તખતગઢ ગામમાં વાસ્મો પુરસ્કૃત રાષ્ટ્રીય ગ્રામીણ  પેયજળ યોજનાનું તખતગઢ જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ૨૪ટ૭ પીવાના પાણી માટે ઊંચી ટાંકી અને ઘેર ઘેર વોટર મીટર સાથેની સાબરકાંઠા જિલ્લાની સૌપ્રથમ યોજના માં પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરૂષોત્તમનંદજી મહારાજના આશીર્વાદથી ઉંચી ટાંકી ખાતમુહૂર્ત  ધારાસભ્ય ગજેન્દ્રસિંહજી પરમાર અને માન્ય પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ તેમજ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર  કલ્પેશભાઈ તેમજ વાસ્મોના યુનિટ મેનેજર પુરોહિત સાબરકાંઠા કો-ઓર્ડીનેટર અપેક્ષાબેન અને રામજીભાઈ ભરવાડ  તેમજ ટેકનીકલ ભાર્ગવભાઈ અને હિમાંશુભાઈ તથા સરપંચ નિશાંતભાઈ ડેપ્યુટી સરપંચ અંકિતભાઇ તલાટી અભિષેકભાઈ તેમજ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યો મહિલા પાણી સમિતિ અને ગામ આગેવાનો, યુવાન મિત્રો ,બહેનો ભાઈઓને ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.