વાવમાં મોબાઈલની બે દુકાનના તાળાં તૂટયાં

  વાવ : વાવ શહેરની મધ્ય બજારમાં આવેલા ઠાકર કોમ્પલેક્ષની નાગણે શ્વરી અને શિવ મોબાઈલ નામની બે દુકાનના ગતરોજ તા.૧૬/૮/ર૦૧૯ ની મધ્યરાત્રીએ તાળાં તૂટયા હતા. જા કે શિવ મોબાઈલની દુકાનનું તાળું તૂટયું હતું પરંતુ ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જયારે નાગણેશ્વરી મોબાઈલની દુકાનનું તાળું તોડી રૂ.૪પ,૦૦૦ ના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં દુકાનના માલિક સાગરભાઈ રમેશભાઈ સોનીએ વાવ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.