02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / દિયોદર-ભાભર પંથકમાં ધીમીધારે વરસાદ

દિયોદર-ભાભર પંથકમાં ધીમીધારે વરસાદ   15/06/2019

વાયુ ચક્રવાતની અસરના પગલે બનાસકાંઠા જીલ્લામાં પણ છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિયોદર-ભાભર અને સૂઈગામ પંથકમાં આકાશમાં ઘનઘોર વાદળ છવાયા બાદ સુસવાટાભેર પવન સાથે ધીમીધારે વરસાદ શરુ થયો હતો. વરસાદથી બાજરીના પાકને નુકસાનની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે.

Tags :