મુસ્લિમ સમાજ માટે બનાસકાંઠાના આ ધારાસભ્યનો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાનો પડકાર

બનાસકાંઠા જીલ્લાના છાપી ખાતે ગુરુવારે સીએએ અને એનઆરસીના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ પ્રચંડ પ્રદર્શન કર્યું હતું. જેમાં કેટલાક અસામાજિક તત્વો આ અંદોલનમાં ઘુસી જતા પોલીસની વાન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એક પણ રૂપિયો લીધા વિના તમામ મુસ્લિમ સમાજની પડખે ઉભા રહેવાનો પડકાર ફેક્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.