02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદી અને મેકરોનને UNનો 'ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ

વડાપ્રધાન મોદી અને મેકરોનને UNનો 'ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ   27/09/2018

વડાપ્રધાન મોદી અને મેકરોનને UNનો 'ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ
 
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને સૌથી મોટું પર્યાવરણ સમ્માન 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' આપ્યું છે. મોદીને આ સન્માન પોલિસી લીડરશિપ કેટેગરીમાં મળ્યું. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અને પર્યાવરણના મોરચે ઘણા મહત્વપૂર્ણ કામો માટે યુએનએ આ એવોર્ડ આપ્યો છે.મોદીને 2022 સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ખતમ કરવાની શપથ લેવા માટે આ સન્માન મળ્યું. મેક્રોંને પર્યાવરણ માટે વૈશ્વિક સમાધાન કરવાના કારણે પસંદ કરવામાં આવ્યા છે.

Tags :