સ્ટેટ વિજિલન્સ ટીમે અરવલ્લીના PSIની કરી અટકાયત

માલપુર PSI એમ બી ગઢવીની અટકાયત કરાઈ છે. બે એપ્રિલે શામળાજીમાં સ્ટેટ વિજિલન્સે ઝડપ્યો હતો દારૂ . તત્કાલીન PSI અને બે કોન્સ્ટેબલની કરી અટકાયત. દારૂ ઝડપ્યા બાદ કલાકો સુધી પોલીસ ચોપડે નહિ બતાવતા અંતે કાર્યવાહી શરુ કરાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.