અમુલ દુધના ભાવમાં પ્રતિલિટરે રૂ.2નો વધારો

અમુલે દુધના ભાવમાં પ્રતિલિટર રૂ.2નો વધારો કર્યો છે. જેમાં અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આવતીકાલથી નવા ભાવનો અમલ શરૂ થશે.મળતી માહિતી પ્રમાણે ઉનાળામાં દુધની આવક ઘટી જતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે,અમુલે દુધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત ભેંસના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.10 અને ગાયના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.4.60નો વધારો કરવામાં આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.