મુડેઠા હાઇવે પર ટ્રેઈલર પલટ્યું :ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

 
ડીસા તાલુકાના મુડેઠા ગામે વ્હેલી પરોઠે ચાર વાગ્યાના સમયે ચાલકને  ઝોકું આવી જતા સ્ટેરીયીરીગ કાબુ ન રહેતા  ટ્રેઈલર પલ્ટી ખાઇ ગયું હતું.જોકે  ડ્રાઇવર તેમજ ક્લીનરનો આબાદ બચાવ થવા પામ્યો હતો.  ટ્રેઈલર રાજસ્થાનથી  મોટા પથ્થર ભરી મોરબી તરફ જઇ રહ્યું હતું ત્યારે અચાનક વહેલી પરોઠે મુડેઠા હાઇવે પર ચાલકને  ઝોકું આવી જતા સ્ટેરીયીરીગ કાબુ ન રહેતા ટ્રેઈલરની સાઇડમા પલ્ટી ખાઇ ગયું હતું. જેમાં  ગાડીમા બેઠેલ રંગલાલ ગુજ્જર તેમજ પ્રભુલાલ ગુજ્જર નો સદ ભાગ્યે બચાવ થયો હતો.
 
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.