હિંમતનગરની ખાનગી હોસ્પિટલનું કોમ્પ્યુટર હેક કરી નાણાં પડાવાયા

 
 
 
              હિંમતનગર સહકારી જીન વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ નું કોમ્પ્યુટર નું સર્વર હેક કરી બળજબરીપૂર્વક નાણાં કઢાવી લેવા ની એક અઠવાડિયા અગાઉ અજાણે શકશે મેલ કરતા તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સહકારી જીન વિસ્તારમાં આવેલ મેડીસ્ટારહોસ્પિટલમાં નોકરી કરતા વિકાસ કુમાર સુરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ૧૬ ડિસેમ્બર ના રોજ  એક અજાણ્યા શખ્સે પોતાના કોમ્પ્યુટર માંથી હોસ્પિટલનું સર્વર હેક કરી દીધું હતું ત્યારબાદ તેને ચાલુ કરવા માટે નાણા માંગી બળજબરી કરી મેલ પણ કર્યું હતું જેથી આ અજાણ્યા શખ્સ  વિરુદ્ધ વિકાસભાઈ પટેલે ગુરુવારે હિંમતનગર એડિવિજનન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.