ડીસા બસ સ્ટેન્ડમાં ખાલ કૂવો ઉભરાઈ જતા વેપારીઓ સહિત મુસાફરો ત્રાહિમામ

ડીસાના આદિત્ય કોમ્પ્લેક્સમાં અદ્યતન નવીન બસસ્ટેન્ડનું  નિર્માન કરાયું છે પરંતુ આ બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર આગળ આવેલો ખાલ કૂવો અવાર નવાર ઉભરાઈ જતા સ્થાનિક વેપારીઓ અને મુસાફરો દુર્ગન્ધથી ત્રાહિમામ પોકારી  ઉઠ્યા છે.આ મામલે અવાર નવાર સ્થાનિક વેપારીઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું આજદિન સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.