જી.પં. સદસ્યોની વિકાસ ગ્રાન્ટમાં પાંચ લાખ રૂપિયાનો વધારો કરાયો

 
 
 
 
                       જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવેલા મુદ્દાઓમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપતા તેમજ સદસ્યોને ફાળવવામાં આવતી વિકાસની ગ્રાન્ટમાં રૂપિયા પાંચ લાખનો વધારો કરવા સહિતના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જીલ્લા પંચાયતની સાધારણ સભામાં સૌ પ્રથમ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઇજીને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાજલિ અર્પવામાં આવી હતી. જે બાદ બહુમતીથી ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી, 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.