ડીસામાં વહેલી સવારમાં ચેન સ્નેચિંગની ઘટનાથી ચકચાર

 
ડીસાની આદિનાથ સોસાયટીમાં રહેતા અશોક જેઠમલ શાહ દેરાસરમાં આજે વહેલી સવારે પૂજા કરવા જતા હતા ત્યારે પાછળથી આવી તેમના ગળામાંથી સોનાનો 3 તોલાનો દોરો ખેંચી કોઈ ગઠિયો ફરાર થઇ ગયો હતો. વહેલી સવારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનાથી સોસાયટીના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.