ભુજ આર.આર.સેલ પોલીસે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી સ્કોર્પીયો ઝડપી

 ભુજ આર.આર.સેલ પોલીસે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી સ્કોર્પીયો ઝડપી
 
 
 
પોલીસ મહા નિરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજની પ્રોહી, જુગારની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના આધારે તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ.રબારીના માર્ગદર્શન મુજબ આર.આર. સેલ ટીમના હે.કોન્સ. નરપતસિહ તથા પો.કો. મનિષભાઇ ગુરુવારે થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તેમને મળેલ ખાનગી બાતમી મુજબ રાહ ચાર રસ્તા ઉપર નાકાબંધી કરી હતી. દરમ્યાન એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી આવતાં તેને રોકાવા રોડ ઉપર હાથનો ઇશારો કરતાં ગાડીના ચાલકે પોતાની ગાડી રોકેલ નહિ અને રોડની સાઇડમાં ગાડી ઉતારી પોતાની ગાડી થરાદ તરફના રોડે ભગાડતા પોલીસે પીછો કરતા ચાલક ગાડી ખેંગારપુરાથી ભલાસરા, છનાછરા ગામની સીમ તરફ જવા દેતા આગળ રસ્તો પુરો થતા ચાલક ગાડી ગામની સીમમાં મુકી ભાગી ગયો હતો.
અનુસંધાન પાના નં.૬
આભાર - નિહારીકા રવિયા 
આભાર - નિહારીકા રવિયા 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.