એમ્બ્યુલન્સ ન મળતાં માસૂમનું મોત, દીકરીની લાશ હાથમાં રાખી મજબૂર પિતાએ કરી આ વાત

બિહાર: આ બાળકીનું સાપ કરડવાથી મોત થયું હતું. પિતા તેને લઈને નજીકની સરકારી હોસ્પિટલ ગયો પરંતુ સરખી ટ્રીટમેન્ટ ન થતાં સિતામરહી સિવિલ હોસ્પિટલ લઈ જવા રવાના થયો. ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હોવાથી 40 મિનિટમાં જ બાળકીએ રસ્તામાં દમ તોડ્યો હતો. બાળકીની ડેડબૉડી લઈને પિતાએ વડાપ્રધાન પર આક્ષેપ કરી રહ્યો છે. કહ્યું "બેટી બચાવો નહીં બેટી મરવા દો' કેમ્પેઇન ચલાવો. છેવાડાના ગામડામાં હજુ પણ એમ્બ્યુલન્સની કમીના લીધો લોકો જીવ ગુમાવે છે. સમાજની સાક્ષીએ વીડિયો બનાવી મદદ માટે પહેલ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.