02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના શિરોહી જીલ્લામાં ભૂકંપના આંચકા

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના શિરોહી જીલ્લામાં ભૂકંપના આંચકા   14/08/2018

સરહદી બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના શિરોહી જીલ્લામાં ગઇકાલે સવારે 10.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આબુરોડ, માઉન્ટ આબુ,સ્વરૂપગંજ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાણવા મળ્યા મુજબ રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૪.૦ નોંધાઈ હતી.જોકે,કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી.

Tags :