02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસાના ભોંયણ નજીક બનાસડેરીનું ટેન્કર પલટયું, હજારો લીટર દુધ રોડ ઉપર ઢોળાયું

ડીસાના ભોંયણ નજીક બનાસડેરીનું ટેન્કર પલટયું, હજારો લીટર દુધ રોડ ઉપર ઢોળાયું   22/08/2019

પાલનપુર ડીસા હાઇવે પર ભોયણ ગામના પાટિયા નૂતન કોલ્ડસ્ટોરેજ પાસે આજે સવારે બનાસડેરીના ટેન્કર ચાલકે કાબુ ગુમાવતાં ટેન્કર ડીવાઈડર તોડી સામેના ભાગે સર્વિસ રોડ ઉપર પલટી ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટતાં તેમાંથી હજારો લીટર દુધ રોડ ઉપર ઢોળાયું હતું. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી. 

Tags :